વાસ્તવિક જીવનમાં રેન્કો ચાર્ટ સાથે ટ્રેડિંગ
by PRASHANT SHAH -
રેન્કો તેની નિરપેક્ષતા અને નોઇસલેસ ગુણના કારણે વિશિષ્ટ છે. રેન્કો ચાર્ટ અન્ય ચાર્ટ કરતા ચડિયાતા કે ઉતરતા નથી. તે માત્ર અલગ છે. આ ચાર્ટના કેટલાક અનન્ય પાસા છે જેને સ્પષ્ટપણે સમજવાની અને પ્રશંસા કરવાની જરૂર છે. રેન્કો ચાર્ટનો સૌથી મોટો ફાયદો તેમની નિરપેક્ષતા છે. આ નિરપેક્ષતાના ગુણને કારણે તેમનો ઉપયોગ કરવા માટે બહુ મોટી વિશ્લેષણાત્મક ... Read more
ટ્રેડમાંથી બહાર નીકળવાની રણનીતિ
by PRASHANT SHAH -
ટ્રેડમા દાખલ થવાથી વધુ મહત્વનું તેમાંથી ક્યારે અને કેવી રીતે બહાર નીકળવું એ છે. સામાન્ય રીતે, ત્રણ પ્રકારના બહાર નીકળવાના નિયમો હોઈ શકે છે, એટલે કે: ૧. સ્ટોપ-લોસ ૨. ટ્રેઇલિંગ સ્ટોપ-લોસ, અને ૩. પ્રોફિટ બુકિંગ (નફો લઇ બહાર નીકળવું) વિરુદ્ધ દિશામાં થતું સ્વિંગ બ્રેકઆઉટ શરૂઆતી અને ટ્રેઇલિંગ સ્ટોપ-લોસ પદ્ધતિ તરીકે ઉપયોગ કરવાની ભલામણ છે. મુવિંગ ... Read more
ઓપ્શન્સ, કોમોડિટી અને કરન્સી ટ્રેડિંગ
by PRASHANT SHAH -
ઓપ્શન્સ એક મદદરૂપ ડેરિવેટિવ સાધન છે અને ઓપ્શન્સ ગ્રીક્સ સમજ્યા વિના, માત્ર ટેક્નિકલ એનાલિસિસ ના આધારે ટ્રેડ કરી શકાય. ઓપ્શન્સના પણ રેન્કો ચાર્ટ અંકિત કરી શકાય અને આપણે ચર્ચા કરેલ દરેક રેન્કો પદ્ધતિ તેમના પર પણ વાપરી શકાય. ઓપ્શન્સ ટ્રેડ કરવાનો એક રસ્તો – અન્ડરલાઇંગ એસેટ પર રેન્કો ચાર્ટ વિશ્લેષણના આધારે અભિપ્રાય બનાવવાનો અને પછી ... Read more
રિલેટિવ સ્ટ્રેન્થ
by PRASHANT SHAH -
[રિલેટિવ સ્ટ્રેન્થ (Relative Strength) એટલે તુલનાત્મક તાકાત કે શક્તિ. અને અહીં આપણે એક નાણાકીય સાધનની બીજા નાણાકીય સાધનની તુલના આધારિત ઇન્ડિકેટર વિષે વાત કરીશું] રિલેટિવ સ્ટ્રેન્થ નો વિષય ઘણો પ્રચલિત છે, અને તેના વિષે ઘણું લખાયું છે; પરંતુ માર્કેટના ખેલંદાઓ દ્વારા તેનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. આ એક નાણાકીય સાધનનો દેખાવ માપવાની ઘણી સરળ ... Read more
અનન્ય રેન્કો ઈન્ડિકેટર્સ
by PRASHANT SHAH -
આપણે અત્યાર સુધી ટેક્નિકલ એનાલિસિસના પારંપરિક ઈન્ડિકેટર્સ વિષે ચર્ચા કરી. હવે આપણે રેન્કો માટેના કેટલાક અનન્ય ઈન્ડિકેટર્સ વિષે ચર્ચા કરીશું. બ્રિક કાઉન્ટ ઇન્ડિકેટર [કાઉન્ટ એટલે ગણવું. માટે બ્રિક કાઉન્ટ ઇન્ડિકેટર એટલે બ્રિકની સંખ્યા આધારિત સૂચક.] બ્રિક એ રેન્કો ચાર્ટનું મહત્વનું અંગ છે. તો પછી શું તે તાર્કિક નથી કે જો પાછલા જે તે સમયગાળામાં તેજીની ... Read more
રેન્કો ચાર્ટ પર ઈન્ડિકેટર્સ નો ઉપયોગ
by PRASHANT SHAH -
[ઇન્ડિકેટર (Indicator) એટલે સૂચક. તમે વાહનોમાં દિશા દર્શાવતા ઇન્ડિકેટર તો જોયાજ હશે. ટેક્નિકલ એનાલિસિસમાં પણ ઈન્ડિકેટર્સ કૈક આવુજ કામ કરે છે] બાર અને કેન્ડલ્સટીક ચાર્ટ પર અનેક પ્રકારના ઈન્ડિકેટર્સ ઉપયોગમાં લેવાય છે. આ બધા ઈન્ડિકેટર્સ રેન્કો ચાર્ટ પર પણ ઉપયોગમાં લઇ શકાય. ટેક્નિકલ ઈન્ડીકેટર્સની ગણતરી કાચી કિંમતો પર થાય છે. જોકે રેન્કો ચાર્ટમાં ગણતરી બ્રિકના ... Read more