વાસ્તવિક જીવનમાં રેન્કો ચાર્ટ સાથે ટ્રેડિંગ

રેન્કો તેની નિરપેક્ષતા અને નોઇસલેસ ગુણના કારણે વિશિષ્ટ છે. રેન્કો ચાર્ટ અન્ય ચાર્ટ કરતા ચડિયાતા કે ઉતરતા નથી. તે માત્ર અલગ છે. આ ચાર્ટના કેટલાક અનન્ય પાસા છે જેને સ્પષ્ટપણે સમજવાની અને પ્રશંસા કરવાની જરૂર છે. રેન્કો ચાર્ટનો સૌથી મોટો ફાયદો તેમની નિરપેક્ષતા છે. આ નિરપેક્ષતાના ગુણને કારણે તેમનો ઉપયોગ કરવા માટે બહુ મોટી વિશ્લેષણાત્મક ... Read more

ટ્રેડમાંથી બહાર નીકળવાની રણનીતિ

ટ્રેડમા દાખલ થવાથી વધુ મહત્વનું તેમાંથી ક્યારે અને કેવી રીતે બહાર નીકળવું એ છે. સામાન્ય રીતે, ત્રણ પ્રકારના બહાર નીકળવાના નિયમો હોઈ શકે છે, એટલે કે: ૧. સ્ટોપ-લોસ ૨. ટ્રેઇલિંગ સ્ટોપ-લોસ, અને ૩. પ્રોફિટ બુકિંગ (નફો લઇ બહાર નીકળવું) વિરુદ્ધ દિશામાં થતું સ્વિંગ બ્રેકઆઉટ શરૂઆતી અને ટ્રેઇલિંગ સ્ટોપ-લોસ પદ્ધતિ તરીકે ઉપયોગ કરવાની ભલામણ છે. મુવિંગ ... Read more

ઓપ્શન્સ, કોમોડિટી અને કરન્સી ટ્રેડિંગ

ઓપ્શન્સ એક મદદરૂપ ડેરિવેટિવ સાધન છે અને ઓપ્શન્સ ગ્રીક્સ સમજ્યા વિના, માત્ર ટેક્નિકલ એનાલિસિસ ના આધારે ટ્રેડ કરી શકાય. ઓપ્શન્સના પણ રેન્કો ચાર્ટ અંકિત કરી શકાય અને આપણે ચર્ચા કરેલ દરેક રેન્કો પદ્ધતિ તેમના પર પણ વાપરી શકાય. ઓપ્શન્સ ટ્રેડ કરવાનો એક રસ્તો – અન્ડરલાઇંગ એસેટ પર રેન્કો ચાર્ટ વિશ્લેષણના આધારે અભિપ્રાય બનાવવાનો અને પછી ... Read more

યુનિક (અનન્ય) રેન્કો પેટર્ન

પાછલા પ્રકરણમાં આપણે પારંપરિક ચાર્ટ પેટર્ન, રેન્કો ચાર્ટ પર પણ ખુબ સારી રીતે કામ કરે છે તે ઉદાહરણો સાથે જોયું. પ્રસ્તુત પ્રકરણમાં આપણે રેન્કો ચાર્ટ માટે ની અનન્ય ચાર્ટ પેટર્ન વિષે ચર્ચા કરીશું. બ્રિક રેન્કો ચાર્ટનું એક અનન્ય પાસું છે જે બીજી કોઈ ચાર્ટ પદ્ધતિમાં જોવા મળતી નથી. સમાન રીતે, બ્રીકની અલગ અલગ પ્રકારે ગોઠવણીનો ... Read more

પારંપરિક પદ્દતિઓની મદદથી રેન્કો ચાર્ટનું વિશ્લેષણ

ચાલો હવે પરંપરાગત પદ્ધતિઓ આધારિત રેન્કો ચાર્ટ વિશ્લેષણની ચર્ચા કરીએ. પ્રસ્તુત પ્રકરણમાં મોટા ભાગના રેન્કો ચાર્ટ ૧% બ્રિક મૂલ્ય લઈને દૈનિક સમયગાળાના ચાર્ટ ઉપર બનાવેલા છે. જે મધ્યમ ગાળાની પ્રાઇસ-એકશન દર્શાવે છે. જોકે અહીં રજુ કરેલા સિદ્ધાંતો કોઈપણ સમયગાળાના રેન્કો ચાર્ટ ઉપર લાગુ પડે છે. સમાન બ્રિક મૂલ્ય રાખવાનો ઉદેશ્ય માત્ર સુસંગતતા છે. સપોર્ટ અને ... Read more

રેન્કો ચાર્ટ નો પરિચય

જો તમે શેરબજારમાં કાર્યરત છો કે પછી તેમાં રુચિ ધરાવો છો તો ટેક્નિકલ એનાલિસિસ વિષે તો સાંભળ્યું હશે. ટેકનિકલ એનાલિસિસ ને સામાન્ય ભાષામાં નાણાકીય રોકાણ ના સાધન, જેવાકે શેર, કોમોડિટી, ચલણ વગેરેના ભાવમાં ભૂતકાળમાં થતી  વધ-ઘટ (જેને હવેથી આપણે “પ્રાઇસ એકશન” તરીકે ઓળખીશુ) ના વિસ્તૃત અભ્યાસ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. પ્રાઇસ એકશન નું વિશ્લેષણ નાણાકીય ... Read more

Recently added/updated topics