વાસ્તવિક જીવનમાં રેન્કો ચાર્ટ સાથે ટ્રેડિંગ
by PRASHANT SHAH -
રેન્કો તેની નિરપેક્ષતા અને નોઇસલેસ ગુણના કારણે વિશિષ્ટ છે. રેન્કો ચાર્ટ અન્ય ચાર્ટ કરતા ચડિયાતા કે ઉતરતા નથી. તે માત્ર અલગ છે. આ ચાર્ટના કેટલાક અનન્ય પાસા છે જેને સ્પષ્ટપણે સમજવાની અને પ્રશંસા કરવાની જરૂર છે. રેન્કો ચાર્ટનો સૌથી મોટો ફાયદો તેમની નિરપેક્ષતા છે. આ નિરપેક્ષતાના ગુણને કારણે તેમનો ઉપયોગ કરવા માટે બહુ મોટી વિશ્લેષણાત્મક ... Read more
ટ્રેડમાંથી બહાર નીકળવાની રણનીતિ
by PRASHANT SHAH -
ટ્રેડમા દાખલ થવાથી વધુ મહત્વનું તેમાંથી ક્યારે અને કેવી રીતે બહાર નીકળવું એ છે. સામાન્ય રીતે, ત્રણ પ્રકારના બહાર નીકળવાના નિયમો હોઈ શકે છે, એટલે કે: ૧. સ્ટોપ-લોસ ૨. ટ્રેઇલિંગ સ્ટોપ-લોસ, અને ૩. પ્રોફિટ બુકિંગ (નફો લઇ બહાર નીકળવું) વિરુદ્ધ દિશામાં થતું સ્વિંગ બ્રેકઆઉટ શરૂઆતી અને ટ્રેઇલિંગ સ્ટોપ-લોસ પદ્ધતિ તરીકે ઉપયોગ કરવાની ભલામણ છે. મુવિંગ ... Read more
ઓપ્શન્સ, કોમોડિટી અને કરન્સી ટ્રેડિંગ
by PRASHANT SHAH -
ઓપ્શન્સ એક મદદરૂપ ડેરિવેટિવ સાધન છે અને ઓપ્શન્સ ગ્રીક્સ સમજ્યા વિના, માત્ર ટેક્નિકલ એનાલિસિસ ના આધારે ટ્રેડ કરી શકાય. ઓપ્શન્સના પણ રેન્કો ચાર્ટ અંકિત કરી શકાય અને આપણે ચર્ચા કરેલ દરેક રેન્કો પદ્ધતિ તેમના પર પણ વાપરી શકાય. ઓપ્શન્સ ટ્રેડ કરવાનો એક રસ્તો – અન્ડરલાઇંગ એસેટ પર રેન્કો ચાર્ટ વિશ્લેષણના આધારે અભિપ્રાય બનાવવાનો અને પછી ... Read more
એક્સ્ટેન્શન્સ
by PRASHANT SHAH -
આપણે પ્રકરણ ૩ અને ૪ માં ભાવ પેટર્નથી એક્સટેન્શન વિષે ચર્ચા કરેલ છે. વિવિધ પેટર્નની ચર્ચા કરતી વખતે તર્ક, નિયમો અને વિવિધ પેટર્નમાંથી એક્સટેન્શનની ગણતરીઓ પણ સ્પષ્ટ કરવામાં આવી હતી. સરળ શબ્દોમાં કહીએ તો, એક્સ્ટેંશનને લક્ષ્ય અથવા ભાવ અંદાજ તરીકે ગણવામાં આવે છે. રેન્કો ચાર્ટમાં લક્ષ્યો નક્કી કરવા માટે મેં ટેક્નિકલ એનાલિસિસના અસંખ્ય સિદ્ધાંતોનો અભ્યાસ ... Read more
નિષ્ફળ પેટર્ન
by PRASHANT SHAH -
વ્યક્તિ પૈસા બનાવવા માટે ટ્રેડ કરે છે તેથી દરેક ટ્રેડ પર પૈસા બને તેવી અપેક્ષા ટ્રેડર માટે સ્વાભાવિક છે. પરંતુ વાસ્તવિક જીવનમાં આ શક્ય નથી. હકીકતમાં, તમે જો કોઈ સફળ ટ્રેડરને પૂછો તો તે કહેશે કે, તેના નુકસાની માં ગયેલ ટ્રેડની સંખ્યા નફાકારક ટ્રેડની સંખ્યા કરતા ઘણી વધારે છે! સફળતાનો આધાર કેટલા ટ્રેડ નફાકારક રહ્યા ... Read more
રિવર્સલ અને પુલબેક પેટર્ન
by PRASHANT SHAH -
ઘણા લોકો રેન્કોને એક બ્રેકઆઉટ કે ટ્રેન્ડ ફોલોઇંગ સિસ્ટમ ગણે છે, પરંતુ એ ભૂલી જાય છે કે આ પ્રાથમિક રીતે એક ચાર્ટીંગ પદ્ધતિ છે. રેન્કો ચાર્ટની ખાસિયત એ છે કે તે ભાવને એક નિશ્ચિત માપના બોક્સ તરીકે અંકિત કરે છે. આ લક્ષણન ઘણું મહત્વનું છે કારણ કે તેની મદદથી તર્ક પકડવામાં ઘણી સરળતા રહે છે ... Read more